Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 10 મીટર 50 મીટર 100 મીટર 20 મીટર 10 મીટર 50 મીટર 100 મીટર 20 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? ગાંધીધામ અમદાવાદ ભૂજ જામનગર ગાંધીધામ અમદાવાદ ભૂજ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. stranger passenger jeweler thief stranger passenger jeweler thief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP