Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વજીર એટલે... સૈનિક મંત્રી સંત્રી પ્રધાન સૈનિક મંત્રી સંત્રી પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 150 - 80 / 5 + 14 = ___ 28 184 148 90 28 184 148 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. પિતા-પુત્ર સસરો-જમાઈ ભાઈ-ભાઈ સાળો-બનેવી પિતા-પુત્ર સસરો-જમાઈ ભાઈ-ભાઈ સાળો-બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ ઓછી હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે ઓછી હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુ:ઘાત ચતઘાત ચતુષ્ઘાત ચતુસ્ઘાત ચતુ:ઘાત ચતઘાત ચતુષ્ઘાત ચતુસ્ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? સાવજ શાર્દૂલ વિક્રાંત સમેર સાવજ શાર્દૂલ વિક્રાંત સમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP