Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. મુત્સદી સાક્ષર અદેખાઈ મચ્છર મુત્સદી સાક્ષર અદેખાઈ મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? પાકિસ્તાન ભારત ચીન નેપાળ પાકિસ્તાન ભારત ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ અંત વચેટ શુદ્વ અશુદ્ધ અંત વચેટ શુદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'પાણીપોચું' એટલે... કમળ કોમળ પાણી જેવું કઠોર કમળ કોમળ પાણી જેવું કઠોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? અવ્યવીભાવ કર્મધારય ઉપપદ બહુવ્રીહિ અવ્યવીભાવ કર્મધારય ઉપપદ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિષાવધિ નિરઅવધિ નિરાવધિ નિરવધિ નિષાવધિ નિરઅવધિ નિરાવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP