Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?

સૈન્ય
વહીવટીતંત્ર
પંચાયત
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘વમળ’ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે ?

નદીનો વળાંક માટે
પવનની લહેર માટે
વહેતા પાણીમાં થતા કુંડાળા માટે
કાદવમાં ઉગેલા કમળ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ?

એક હાથે તાળી ન પડે
કાંકરે કાંકરે પાળ બંધાય
સંપ ત્યાં જંપ
ઝાઝા હાથ રળિયામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?

આંગણું, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ
લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણું
આંગણું, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP