Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ભયંકર ઘનશ્યામ પાણીકળો ગોપાળ ભયંકર ઘનશ્યામ પાણીકળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which means the same as 'approach' to go round to go towards to go out to go down to go round to go towards to go out to go down ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? આણંદ જામનગર પાલીતાણા ગાંધીનગર આણંદ જામનગર પાલીતાણા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘દર્શક’ કોનું તખલ્લુસ છે ? મનુભાઈ પંચોળી સુરેશ જોશી નાનાભાઈ દલપતરામ પ્રિયકાન્ત મણિયાર મનુભાઈ પંચોળી સુરેશ જોશી નાનાભાઈ દલપતરામ પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? દ્વારકા મંદિર ચાંપાનેર-પાવાગઢ ગીર અભયારણ્ય સૂર્યમંદિર, મોઢેરા દ્વારકા મંદિર ચાંપાનેર-પાવાગઢ ગીર અભયારણ્ય સૂર્યમંદિર, મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP