Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ જોડણી ખોટી છે ? ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે ? હરિગીત દોહરો મનહર ચોપાઈ હરિગીત દોહરો મનહર ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સુંદરમ્' કોનું ઉપનામ છે ? રામપ્રસાદ શુક્લ મણિભાઈ હ. પટેલ ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ મણિભાઈ હ. પટેલ ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. રેખાખંડ X - અક્ષ Y - અક્ષ કિરણ રેખાખંડ X - અક્ષ Y - અક્ષ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કેવી ગ્રામ પંચાયતને 'સમરસ ગ્રામ પંચાયત’ કહે છે ? સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP