બાયોલોજી (Biology) વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ? કિર્મિર, ડાયાબિટીસ અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ ક્લોરોસીસ, અલ્ઝાઈમર તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર કિર્મિર, ડાયાબિટીસ અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ ક્લોરોસીસ, અલ્ઝાઈમર તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કોણ પેપ્ટાઈડ બંધનો નિર્દેશ કરે છે ? O - C - H - CO - NH - C - O - O - C C = O - H O - C - H - CO - NH - C - O - O - C C = O - H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લેન્ડસ્કેપ ગાર્ડનિંગની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ? વનસ્પતિ સંગ્રહાલયના વનસ્પતિ ઉદ્યાનના જનીન બેંકના પુસ્તકાલયના વનસ્પતિ સંગ્રહાલયના વનસ્પતિ ઉદ્યાનના જનીન બેંકના પુસ્તકાલયના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ? ક્રોમોમિયર સેન્ટ્રિઓલ કાઈનેટોકોર ક્રોમોસેન્ટર ક્રોમોમિયર સેન્ટ્રિઓલ કાઈનેટોકોર ક્રોમોસેન્ટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કાઈનેટોકોર પ્રોટીનયુક્ત આવરણ જેની સાથે ત્રાંકતંતુ જોડાય છે.)
બાયોલોજી (Biology) બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ? સ્પાઈરોકીટ હેલોફિલ્સ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ હેલોફિલ્સ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમિનોઍસિડની પોલિપ્ટાઈડ શૃંખલા. ઉત્સેચક પ્રોટીન અંતઃસ્ત્રાવ ન્યુક્લિઈક એસિડ ઉત્સેચક પ્રોટીન અંતઃસ્ત્રાવ ન્યુક્લિઈક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP