Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજયની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારની આવક વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1996 માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? રમણલાલ સોની જ્યોતીન્દ્ર દવે ધનસુખલાલ મહેતા ૨મણલાલ નીલકંઠ રમણલાલ સોની જ્યોતીન્દ્ર દવે ધનસુખલાલ મહેતા ૨મણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘વમળ’ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે ? નદીનો વળાંક માટે કાદવમાં ઉગેલા કમળ માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે પવનની લહેર માટે નદીનો વળાંક માટે કાદવમાં ઉગેલા કમળ માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે પવનની લહેર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘દર્શક’ કોનું તખલ્લુસ છે ? પ્રિયકાન્ત મણિયાર મનુભાઈ પંચોળી નાનાભાઈ દલપતરામ સુરેશ જોશી પ્રિયકાન્ત મણિયાર મનુભાઈ પંચોળી નાનાભાઈ દલપતરામ સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP