બાયોલોજી (Biology) સૌપ્રથમ વાઈરસ શબ્દ કોણે આપ્યો ? ઈવાનોવ્સકી પાશ્વર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી પાશ્વર લિનિયસ ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં લિંગીપ્રજનનના કેટલા તબક્કા છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે ? આંતરગ્રેનમપટલમાં થાઈલેકોઈડમાં સ્ટ્રોમામાં આપેલ તમામ આંતરગ્રેનમપટલમાં થાઈલેકોઈડમાં સ્ટ્રોમામાં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? ઈવાનોવ્સકી ડાયનર લિનિયસ પાશ્વર ઈવાનોવ્સકી ડાયનર લિનિયસ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ? ત્રિકીય ચતુષ્કીય દ્વિકીય એકકીય ત્રિકીય ચતુષ્કીય દ્વિકીય એકકીય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકના નિર્માણને અવરોધે છે. દ્વિકીય કોષને કોલ્ચિસિન અપાતાં તે બેવડાય છે.)
બાયોલોજી (Biology) દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ? અનુકૂલન ભિન્નતા ચયાપચય મૃત્યુ અનુકૂલન ભિન્નતા ચયાપચય મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP