Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

ડોલોમાઈટ
ચિરોડી
જસત
અકીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

અખાડા કરવા
મુખ સિવાઈ જવું
કુસ્તી ન કરવી
ગપ્પાં મારવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP