Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ?

નાગપુર
મુંબઈ
આમાંથી કંઈ નહીં
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“ધારવાડ સમય” કોને કહે છે ?

જુરાસિક યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP