Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ આયન મંડળ બાહ્ય મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ આયન મંડળ બાહ્ય મંડળ ક્ષોભ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ___ a rich fellow, he never helps needy people. become be being became become be being became ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો – ઈન્દ્ર માહીર મયંક સુવાસવ વાસવ માહીર મયંક સુવાસવ વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District x³ + 5x² + 2x - 8 ના અવયવ શોધો. (x-1) (x-2) (x+4) (x-1) (x+2) (x+4) (x+1) (x+2) (x-4) (x+1) (x-2) (x-4) (x-1) (x-2) (x+4) (x-1) (x+2) (x+4) (x+1) (x+2) (x-4) (x+1) (x-2) (x-4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ જાણી જોઈને આફતમાં મૂકાવુ કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવુ કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી મફતની વસ્તુના દોષ ન જોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP