Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ? સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? ભાવનગર પોરબંદર સુરત જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ? નાગપુર દિલ્હી આમાંથી કંઈ નહીં મુંબઈ નાગપુર દિલ્હી આમાંથી કંઈ નહીં મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. લેખક - પત્રકાર રંગભૂમિના કલાકાર વૈજ્ઞાનિક પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર રંગભૂમિના કલાકાર વૈજ્ઞાનિક પ્રસિધ્ધ ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. અભિસારિકા અભીસારીકા અભિસારીકા અભીસારિકા અભિસારિકા અભીસારીકા અભિસારીકા અભીસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP