બાયોલોજી (Biology) વાઈરસમાં કેપ્સીટ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? લિપિડ ન્યુક્લિઈક એસિડ પ્રોટીન કાર્બોદિત લિપિડ ન્યુક્લિઈક એસિડ પ્રોટીન કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ? વહેલ ચામાચીડિયું બતકચાંચ ડોલ્ફિન વહેલ ચામાચીડિયું બતકચાંચ ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ? કાચબો કાચિંડો કેમેલિયોન મગર કાચબો કાચિંડો કેમેલિયોન મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવનું કયુ લક્ષણ ખૂબ જ સાર્થક છે ? અનુકૂલન પ્રજનન વૃદ્ધિ મૃત્યુ અનુકૂલન પ્રજનન વૃદ્ધિ મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઔષધીય, અપ્રાપ્ય અને આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ ક્યાં ઉછેરવામાં આવે છે ? જર્મપ્લાઝમા બેંક વનસ્પતિ ઉદ્યાન નર્સરી વનસ્પતિ સંગ્રહાલય જર્મપ્લાઝમા બેંક વનસ્પતિ ઉદ્યાન નર્સરી વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP