Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“ધારવાડ સમય” કોને કહે છે ?

પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ?

શબ્દ સૃષ્ટિ
સાહિત્ય સૃષ્ટિ
ભાષા વૈભવ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

દાંડી યાત્રા
ભારત છોડો આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
સ્વદેશી મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP