બાયોલોજી (Biology)
બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ?

એક પણ નહિ
વિરોઈડ્સ
બૅક્ટેરિયા ફેજ
વાઈરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?

ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ
ગ્લાયકોજન
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી
રંગવિહીન અને ગળ્યું પ્રવાહી
વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી
રંગહીન અને સ્વાદહીન પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ?

ચલિત પ્રાણીઓ
ચલિત વનસ્પતિ
અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ
અચલિત વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP