Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સંધિ છુટી પાડો – મધ્યાહન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્ય + આહ્ન મધ્યા + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્ય + આહ્ન મધ્યા + આહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે "ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહી" કર્તરી પ્રેરક કર્મણી ભાવે કર્તરી પ્રેરક કર્મણી ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District જિલ્લાની વસ્તી 4 લાખ કરતા વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોની સંખ્યા ___ હોય છે. 18 15 17 16 18 15 17 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ? રૂ. 15 રૂ. 12.5 રૂ. 15.5 રૂ. 16.5 રૂ. 15 રૂ. 12.5 રૂ. 15.5 રૂ. 16.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતાં 1/3 હતી જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉંમર શોધો. 41 વર્ષ 49 વર્ષ 45 વર્ષ 51 વર્ષ 41 વર્ષ 49 વર્ષ 45 વર્ષ 51 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District I am going to buy some vegetables.- add question tag. ainn't am I ain't I is I ainn't am I ain't I is I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP