Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખાવો – શુચિસ્મિતા તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ ટોક ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ કોક ગુજ ટોક ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 98.56 લીટર 9856 લીટર 985.6 લીટર 98560 લીટર 98.56 લીટર 9856 લીટર 985.6 લીટર 98560 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. x-y = 1 x-3 = 0 y = 1 x+y = 1 x-y = 1 x-3 = 0 y = 1 x+y = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 70 લાખ 80 લાખ 85 લાખ 75 લાખ 70 લાખ 80 લાખ 85 લાખ 75 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District (3 + √7) × (4 - 2√7) નું મૂલ્ય શોધો. (2 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) (1 + 2√7) (2 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) (1 + 2√7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP