Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો – ઈન્દ્ર વાસવ માહીર મયંક સુવાસવ વાસવ માહીર મયંક સુવાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખો – આનંદ સ્વપ્ન ઉપમા કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપમા કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District યુક્રેન મુદ્દે કઈ બે મહાસત્તા સામ-સામે છે ? ચીન – જર્મની રશિયા - અમેરીકા રશિયા – જર્મની ચીન – અમેરીકા ચીન – જર્મની રશિયા - અમેરીકા રશિયા – જર્મની ચીન – અમેરીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી સદ સી. શંકરણનાયર વ્યોમેશચન્દ્ર બેનરજી દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી સદ સી. શંકરણનાયર વ્યોમેશચન્દ્ર બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ? હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP