Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘કૈવલ્ય ગીતા’’ ના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો મીરાં નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાં નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District He cooked food for the family ___ it was midnight. by till rather instead of by till rather instead of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District (3 + √7) × (4 - 2√7) નું મૂલ્ય શોધો. (2 + 2√7) (1 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) (2 + 2√7) (1 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ? મુંબઈ નાગપુર દિલ્હી આમાંથી કંઈ નહીં મુંબઈ નાગપુર દિલ્હી આમાંથી કંઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલ છે ? કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ તેનસિંગ કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ તેનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. "સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ" અનુસ્વર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક અનુસ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP