Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 16, 17 16, 15 15, 16 17, 16 16, 17 16, 15 15, 16 17, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખાવો – શુચિસ્મિતા તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ 2015નું સ્થળ જણાવો. અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલ છે ? ગુણવંત શાહ તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. y = 1 x-y = 1 x+y = 1 x-3 = 0 y = 1 x-y = 1 x+y = 1 x-3 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે “લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ" અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? યોગેશ્વરસિંહ વિજયસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ યોગેશ્વરસિંહ વિજયસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP