બાયોલોજી (Biology) લીલમાં પ્રજનનની કઈ પદ્ધતિઓ જોવા મળે છે ? બીજાણુ જનન અવખંડન આપેલ તમામ સંયુગ્મન બીજાણુ જનન અવખંડન આપેલ તમામ સંયુગ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંતૃપ્ત ફેટીએસિડ માટે અસત્ય વિધાન કયું છે ? તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પિટ્યુટરી એડ્રિનલ પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ પિટ્યુટરી એડ્રિનલ પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમાયલોઝ એટલે, સેલ્યુલોઝનું બીજુંનામ ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલા ગ્લુકોઝનું બીજું નામ ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલા સેલ્યુલોઝનું બીજુંનામ ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલા ગ્લુકોઝનું બીજું નામ ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ? ફાયકોસાયનીન ફાયકોઈરીથ્રીન ઝેન્થોફિલ આપેલ તમામ ફાયકોસાયનીન ફાયકોઈરીથ્રીન ઝેન્થોફિલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? વ્હીટેકર લિનિયસ વ્હૂઝ આઈકલર વ્હીટેકર લિનિયસ વ્હૂઝ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP