બાયોલોજી (Biology) લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ? ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન સ્ટાર્ચ ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયા અણુ જુદા જુદા સજીવમાં જુદી લાક્ષણિકતા ધરાવે છે. કાર્બોદિત પ્રોટીન ચરબી ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત પ્રોટીન ચરબી ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ? સમવિભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન અને અસમભાજન અસમભાજન સમવિભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન અને અસમભાજન અસમભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાઈરસમાં કેપ્સીટ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? ન્યુક્લિઈક એસિડ કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિઈક એસિડ કાર્બોદિત લિપિડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પારસ્પરિક સંબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ? ગોત્ર વર્ગ સમુદાય વિભાગ ગોત્ર વર્ગ સમુદાય વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ફીરી, સુપીરી અને બાયકાર્પેલિટી અનુક્રમે કેટલા ગોત્રો ધરાવે છે ? 6,5,4 3,3,4 6,4,5 4,3,2 6,5,4 3,3,4 6,4,5 4,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP