Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 24 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પાટલો બાજોઠ પલંગ મેજ પાટલો બાજોઠ પલંગ મેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Only you and ___ can do this work. I me him her I me him her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 728 ના 9/13 ના 4/7 ના 3/4 = ? 214 244 228 216 214 244 228 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP