Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સેજલ સજળ સેજ, શય્યા સજાવટ સેજલ સજળ સેજ, શય્યા સજાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ખૂટતી માહિતી શોધો. 7 8 4 9 7 8 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District think નું ભુતકાળ લખો. thought thanked thinked thank thought thanked thinked thank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : એક હાથે બે તરબુચ નહિ ઉચકાય એક મ્યાનમાં બે તલવાર ન સમાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક હાથે બે તરબુચ નહિ ઉચકાય એક મ્યાનમાં બે તલવાર ન સમાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP