Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જે ગાયને ભેંસ, ભેંસને ધોડો, ઘોડાને વાઘ, વાધને તરબુચ અને તરબુચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની પર સવારી કરશે. ઘોડો તરબુચ વાઘ ભેંસ ઘોડો તરબુચ વાઘ ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાર્ક શિખર સંમેલન 2014નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું ? ઢાકા થિમ્પુ નોમપેન્હ કાઠમંડુ ઢાકા થિમ્પુ નોમપેન્હ કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? ફોટોગ્રાફી સંગીત અભિનય લોકનૃત્ય ફોટોગ્રાફી સંગીત અભિનય લોકનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? 7 5 4 6 7 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District She did nothing ___ laugh. still but or yet still but or yet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. પુષ્કળ ચોધાર વધુ જોરદાર પુષ્કળ ચોધાર વધુ જોરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP