બાયોલોજી (Biology)
હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ?

પેનિસિલિયમ
મૉલ્ડ
ક્લેમિડોમોનાસ
યીસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ?

આપેલ તમામ
ગોલ્ગીકાય
કણાભસૂત્ર
હરિતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અસમમિતિ
અક્ષીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અરીય સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ?

મેટાસેન્ટ્રિક
એક્રોસેન્ટ્રિક
ટીલોસેન્ટ્રિક
સબમેટાસેન્ટ્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

શૂળચર્મી
સંધિપાદ
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP