Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. ખોટો ઠરવો લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવો ખોટું કામ કરવો ખોટી વાત ઉડાડવી લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવો ખોટું કામ કરવો ખોટી વાત ઉડાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? વાતાવરણ = વાત + આવરણ કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર શિષ્ટાચાર = શિષ્ટ + આચાર બેપડી = બે + પડી વાતાવરણ = વાત + આવરણ કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર શિષ્ટાચાર = શિષ્ટ + આચાર બેપડી = બે + પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ? સાત પાંચ દસ નવ સાત પાંચ દસ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? યમક સજીવારોપણ ઉત્પ્રેક્ષા વર્ણસગાઈ યમક સજીવારોપણ ઉત્પ્રેક્ષા વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી કે જે અગાઉ 2011માં બંધ કરવામાં આવી હતી ? કિસાન રાહત યોજના કિસાન વિકાસ પત્ર યોજના કિસાન વિમાપત્ર યોજના જય જવાન જય કિસાન યોજના કિસાન રાહત યોજના કિસાન વિકાસ પત્ર યોજના કિસાન વિમાપત્ર યોજના જય જવાન જય કિસાન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 10 બાળકોના સમૂહની સરેરાશ ઉમર 16 વર્ષ છે જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો નવા આવેલા બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે ? 16 વર્ષ 15 વર્ષ 17 વર્ષ 19 વર્ષ 16 વર્ષ 15 વર્ષ 17 વર્ષ 19 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP