Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. પશ્ચાતાપ તાપ પાછળ પશ્ચાત ખેદ, પસ્તાવો તાપ પાછળ પશ્ચાત ખેદ, પસ્તાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સોનુ, નરેશ ને અવિનાશે ધંધામાં 3:5:7 ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂ. 9000 નું રોકાણ કર્યું તો કુલ મૂડી રોકાણ કેટલું ? 48,000 23,000 36,000 45,000 48,000 23,000 36,000 45,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1931 1921 1951 1941 1931 1921 1951 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District "સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ? વ્યતિરેક શબ્દાનુપ્રાસ વ્યાજસ્તુતિ સજીવારોપણ વ્યતિરેક શબ્દાનુપ્રાસ વ્યાજસ્તુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. પુષ્કળ ચોધાર જોરદાર વધુ પુષ્કળ ચોધાર જોરદાર વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP