Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. કંકણ કડલો કંચન કંકર ચૂડી, બંગડી કડલો કંચન કંકર ચૂડી, બંગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ? દસ પાંચ નવ સાત દસ પાંચ નવ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે. પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ કોપર સલ્ફેટ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ કોપર સલ્ફેટ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP