Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? શિષ્ટાચાર = શિષ્ટ + આચાર વાતાવરણ = વાત + આવરણ બેપડી = બે + પડી કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર શિષ્ટાચાર = શિષ્ટ + આચાર વાતાવરણ = વાત + આવરણ બેપડી = બે + પડી કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 1156 66 94 906 1156 66 94 906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? અન્નપાણી ચોપડા ચોપડી રડરડ છાનામાના અન્નપાણી ચોપડા ચોપડી રડરડ છાનામાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : મેજ પલંગ પાટલો બાજોઠ મેજ પલંગ પાટલો બાજોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ? 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 3 જૂન 23 ફેબ્રુઆરી 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 3 જૂન 23 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District She did nothing ___ laugh. still or but yet still or but yet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP