બાયોલોજી (Biology) લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ? એક પણ નહિ પલિધબીજાણુ ચલબીજાણુ અચલબીજાણુ એક પણ નહિ પલિધબીજાણુ ચલબીજાણુ અચલબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? આપેલ તમામ સંશોધન વિભાગ પશુચિકિત્સા વિભાગ વહિવટી વિભાગ આપેલ તમામ સંશોધન વિભાગ પશુચિકિત્સા વિભાગ વહિવટી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપચય ક્રિયા કરતા ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય તો વૃદ્ધિ થાય વિઘટન થાય ઘસારો થાય વિભેદન થાય વૃદ્ધિ થાય વિઘટન થાય ઘસારો થાય વિભેદન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? લિનિયસ ડાયનર વ્હીટેકર ઈવાનોવ્સકી લિનિયસ ડાયનર વ્હીટેકર ઈવાનોવ્સકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિખંડી હૃદય ધરાવતાં પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ? લેબિયો કટલા સાલામાન્ડર મગર લેબિયો કટલા સાલામાન્ડર મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP