બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકેનમાં થતો નથી ? પર્પટાભ લાઈકેન પત્રમય લાઈકેન કુડમલી ક્ષુપિલ લાઈકેન પર્પટાભ લાઈકેન પત્રમય લાઈકેન કુડમલી ક્ષુપિલ લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ATP નું બંધારણ કોની સાથે મળતું આવે છે ? એમિનોઍસિડ DNA ન્યુક્લિઓટાઈડ RNA ન્યુક્લિઓટાઈડ ફેટીઍસિડ એમિનોઍસિડ DNA ન્યુક્લિઓટાઈડ RNA ન્યુક્લિઓટાઈડ ફેટીઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયો પાર્ક ગુજરાતના પ્રસિદ્ધ પ્રાણીઉદ્યાનમાં સમાવિષ્ટ નથી ? ઇન્દ્રોડા પાર્ક સક્કરબાગ સફારી પાર્ક નેહરુ પ્રાણીઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક સક્કરબાગ સફારી પાર્ક નેહરુ પ્રાણીઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે કઈ ક્રિયાઓ થાય ? પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા પ્રકાશપ્રક્રિયા - અંધકાર ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા પ્રકાશપ્રક્રિયા - અંધકાર ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? હંસરાજ રહાનિયા સેલાજીનેલા બેનીટાઈટિસ હંસરાજ રહાનિયા સેલાજીનેલા બેનીટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સ્લાઈમ મોલ્ડ યુગ્લીનોઈડ્સ પ્રજીવો આપેલ તમામ સ્લાઈમ મોલ્ડ યુગ્લીનોઈડ્સ પ્રજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP