GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 5 8 6 7 5 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ-4 અનુસૂચિ-1 અનુસૂચિ-2 અનુસૂચિ-3 અનુસૂચિ-4 અનુસૂચિ-1 અનુસૂચિ-2 અનુસૂચિ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ? ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી બાયસેગ ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી બાયસેગ ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નિપાત લખો : 'વન તો કલ્પના સમાન બની જશે.' વન તો સમાન કલ્પના વન તો સમાન કલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP