GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ કાફિયા મક્તા મત્લા રદીફ કાફિયા મક્તા મત્લા રદીફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. ઉપમા સજીવારોપણ રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા સજીવારોપણ રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ? હસુ યાજ્ઞિક ડૉ. શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ. શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો: મૂડીરોકાણ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો. પર્યાયવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક વિરોધવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક વિરોધવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP