GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ? 30 જૂન 31 ડિસેમ્બર 30 સપ્ટેમ્બર 31 માર્ચ 30 જૂન 31 ડિસેમ્બર 30 સપ્ટેમ્બર 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ? 243 D (1) 243 K (2) 243 D (2) (3) 243 K (3) 243 D (1) 243 K (2) 243 D (2) (3) 243 K (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ? વજુભાઈ વાળા મંગળભાઈ પટેલ રમણભાઈ વોરા શશીકાંત લાખાણી વજુભાઈ વાળા મંગળભાઈ પટેલ રમણભાઈ વોરા શશીકાંત લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 74 72 75 73 74 72 75 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ? અઝીઝ ક્લાંત ચંડુલ પુનિત અઝીઝ ક્લાંત ચંડુલ પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP