GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' ઉપમા રૂપક અનન્વય શ્લેષ ઉપમા રૂપક અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ? મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર શરદ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (15) 2 (17) 2 (16) 2 (18) 2 (15) 2 (17) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' ત્રિકાળદર્શી દ્રષ્ટા સ્પંદ સ્પષ્ટ ત્રિકાળદર્શી દ્રષ્ટા સ્પંદ સ્પષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) I know what ___ in the court tomorrow. (Fill in the blank) he will say did he say can he say will he say he will say did he say can he say will he say ANSWER DOWNLOAD GUJARATI MCQ APP