GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ટચલી આંગળી પાસેની આંગળી' મધ્યમા અનામિકા પ્રથમા તર્જની મધ્યમા અનામિકા પ્રથમા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) She ran so ___ that she ___ get the prize. (Fill in the blanks) slow, did slow, cannot slowly. could not slowly, will not slow, did slow, cannot slowly. could not slowly, will not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી 1, 2 અને 3 3, 4 અને 1 2, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 3 3, 4 અને 1 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) In any case, you ___ to perform this task. (Fill in the blank) will have do will did have will have do will did have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફૉર્મ નં. 45 ફૉર્મ નં. 46 ફૉર્મ નં. 47 ફૉર્મ નં. 48 ફૉર્મ નં. 45 ફૉર્મ નં. 46 ફૉર્મ નં. 47 ફૉર્મ નં. 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’ ચોપાઈ મનહર સ્ત્રગ્ઘરા શાર્દૂલવિક્રીડિત ચોપાઈ મનહર સ્ત્રગ્ઘરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP