GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેપોરેટ શું છે ? RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર આપેલ પૈકી એક પણ નહીં RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) With the pollution crossing the standard norms, the ___ is facing critical issues. economical economics ecology economy economical economics ecology economy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાનાર્થી શબ્દ લખો : 'ધરતી' સવિતા વિપિન પ્રથમી વાલુકા સવિતા વિપિન પ્રથમી વાલુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? INSAT-4-A CARTOSAT EDUSAT METSAT INSAT-4-A CARTOSAT EDUSAT METSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ? પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો વિશેષ ખરડો બંધારણીય ખરડો પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો વિશેષ ખરડો બંધારણીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Only ___ Guru Govindsinh can fight for ___ national pride. (Fill in the blanks) the, the a, the the, a a, a the, the a, the the, a a, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP