બાયોલોજી (Biology)
ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
એકદળી
દ્વિદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ?

નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ
પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ
સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ
પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ?

ઊભયજીવી
સરીસૃપ અને ઊભયજીવી
વિહંગ
સરીસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?

વૃદ્ધિ
ચયાપચય
વિકાસ
વિભેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP