GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 105 104 103 102 105 104 103 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ___ invention of ___ anti-cancer vaccine is still awaited. (Fill in the blanks) The, a A, a The, the An, an The, a A, a The, the An, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? ચાર વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? સુનિલ કોઠારી ચીમનભાઈ ત્રિવેદી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા સુનિલ કોઠારી ચીમનભાઈ ત્રિવેદી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ? પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP