GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર બે માસે દર ત્રણ માસે દર ચાર માસે દર માસે દર બે માસે દર ત્રણ માસે દર ચાર માસે દર માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’ વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'અભયઘાટ' કોની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી લાલબહાદુરશાસ્ત્રી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી લાલબહાદુરશાસ્ત્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં 'ફરજ'ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ-4 પ્રકરણ-2 પ્રકરણ-3 પ્રકરણ-1 પ્રકરણ-4 પ્રકરણ-2 પ્રકરણ-3 પ્રકરણ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેપોરેટ શું છે ? RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર આપેલ પૈકી એક પણ નહીં RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર આપેલ પૈકી એક પણ નહીં RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.