કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પાકને રોગથી બચાવવા માટે બાયોડિગ્રેડેબલ નેનોપાર્ટિક વિકસિત કર્યા ? IIT કાનપુર IIT દિલ્હી IIT બોમ્બે IIsc બેંગલુરુ IIT કાનપુર IIT દિલ્હી IIT બોમ્બે IIsc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1992 1995 1982 2001 1992 1995 1982 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? UPI123Pay 123 UPI I-Pay UPI Pay UPI123Pay 123 UPI I-Pay UPI Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) IQAir રિપોર્ટ અનુસાર, વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની શહેર ક્યું છે ? દિલ્હી બીજીંગ ટોક્યો ઢાકા દિલ્હી બીજીંગ ટોક્યો ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 14મું ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી ટોક્યો ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત અને ક્યા દેશના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું ? બેલ્જિયમ નોર્વે કેનેડા સ્વીડન બેલ્જિયમ નોર્વે કેનેડા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP