GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નકકી કરે છે ? તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા જમીન દફતર નિરીક્ષક તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા જમીન દફતર નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? કારોબારી સમિતિ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કારોબારી સમિતિ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 37 26 11 182 37 26 11 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. દક્ષિણાભિમુખ ઉત્તરાભિમુખ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ દક્ષિણાભિમુખ ઉત્તરાભિમુખ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) She has a vacation ___ today. from for since of from for since of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP