GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? આપેલ તમામ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ આપેલ તમામ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી દલપતરામ સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે આપેલ તમામ 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? બૌદ્ધ જૈન હિન્દુ પારસી બૌદ્ધ જૈન હિન્દુ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ? મનુભાઈ પંચોળી એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP