કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 131મો 130મો 128મો 129મો 131મો 130મો 128મો 129મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1958 1952 1975 1969 1958 1952 1975 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં નવી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે ? કાનપુર ગાઝિયાબાદ લખનૌ વારાણસી કાનપુર ગાઝિયાબાદ લખનૌ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ સ્પેન ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ સ્પેન ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ઈઝરાયેલ જાપાન ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈઝરાયેલ જાપાન ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP