GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?

ચૂપકીદી
આપેલ પૈકી એક પણ નહીં
ચૂપકિદી
ચુપકીદિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
CFC એટલે ___.

ચેર ફલોરિન કાર્બન
કાર્બન ફલોરા કાર્બન
કાર્બન ફેર કાર્બન
કલોરો ફલોરો કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

બ.ક. ઠાકોર
કલાપી
નરસિંહરાવ દિવેટિયા
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ?
દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ

તાંસળું
કુલડી
ઠીબરી
ગોરસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડો. હમિદ અન્સારી
ડો. ઝાકિર હૂસેન
ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP