GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ? ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત કોમી દરખાસ્ત જાહેર દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત કોમી દરખાસ્ત જાહેર દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Roma is ___ than Ram. tall the tallest taller tallest tall the tallest taller tallest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રશિયન વાર્તા ‘વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ? સાંવરિયા રોકસ્ટાર ક્વિન રામ- લીલા સાંવરિયા રોકસ્ટાર ક્વિન રામ- લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે ? 3000 5000 10000 15000 3000 5000 10000 15000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘કરણઘેલો' ના રચયિતા ___ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP