Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રશિયન વાર્તા ‘વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ?

સાંવરિયા
રામ- લીલા
રોકસ્ટાર
ક્વિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

ઉમાશંકર જોશી
મહેન્દ્ર મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP