GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુલાબની પાંખડીમાં કેટલા ટકા વોલેટાઈલ ઓઈલ હોય છે ? 0.25% થી 0.36% 0.03% થી 0.08% 0.25% થી 0.32% 0.14% થી 0.19% 0.25% થી 0.36% 0.03% થી 0.08% 0.25% થી 0.32% 0.14% થી 0.19% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે. મારા છે જ પર મારા છે જ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 15:5 42:4 32:2 36:6 15:5 42:4 32:2 36:6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? જયંત પાઠક વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ જયંત પાઠક વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? પ્રકાશની તીવ્રતા પવન તાપમાન હવામાં ભેજનું પ્રમાણ પ્રકાશની તીવ્રતા પવન તાપમાન હવામાં ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP